આઝાદી કા અમૃત મહોત્સવઃ વંદે ભારત-નૃત્ય ઉત્સવનો આજે ગ્રાન્ડ ફિનાલે,વિજેતા પ્રજાસત્તાક દિને પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવશે
                    આઝાદી કા અમૃત મહોત્સવ વંદે માતરમ-નૃત્ય ઉત્સવનો આજે ગ્રાન્ડ ફિનાલે આમાં વિજેતા બનનારને પ્રજાસત્તાક દિને પરેડમાં રજૂાતની મળશે તક દિલ્હીઃ- આજ રોજ રવિરાવે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવમાં આયોજિત ‘વંદે ભારતમ-નૃત્ય ઉત્સવ’ના ગ્રાન્ડ ફિનાલેની શરુઆત થશે, આ ગ્રાન્ડ ફઇનાલેમાં દેશભરમાંથી કુલ 73 ટીમોના 949 કલાકારો  જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પોતાની કળાની રજૂઆત કરશે., આ સાથે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

