કચ્છના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલવા સામે વિરોધ
ભૂજ,18 જાન્યઆરી 2026: કચ્છના હાઈવે પર ટોલપ્લાઝાના મુદ્દે અવાર-નવાર વિરોધ થતો હોય છે. ત્યારે જિલ્લાના વરસામેડી ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરસામેડી, મોડવદર, ભીમાસર અને અજાપર ગામના લોકોએ ભેગા મળીને ટોલ પ્રશાસનને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી, […]


