રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ “વીર બાલ દિવસ” છે: મુખ્યમંત્રી
થલતેજ ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઊજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા મુખ્યમંત્રીએ ગુરુદ્વારાની લંગર સેવામાં ભોજન પીરસ્યું, વર્ષ 2022થી 26મી ડિસેમ્બરનો દિન વીર બાલ દિન તરીકે ઊજવાય છે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ […]