1. Home
  2. Tag "VENUGOPAL"

રફાલ કેસમાં લીક દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

રફાલ ડીલ કેસમાં પોતાના ચુકાદા પર પુનર્વિચારણાની માગણી કરનારી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે લીક દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવાઓ પર ઓર્ડર સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે રફાલ ડીલના તથ્યો પર ધ્યાન આપતા પહેલા તે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા શરૂઆતના વાંધા પર નિર્ણય કરશે. હકીકતમાં કેન્દ્ર સરકારે રફાલ […]

રફાલ ડીલ પર ગુરુવારે સુનાવણી, કેન્દ્ર સરકારે દાખલ કર્યું એફિડેવિટ

રફાલ મામલાને લઈને સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. એફિડેવેટિમાં કહેવામાં આવ્યું છે કે અખબારો અને સોશયલ મીડિયા પર ષડયંત્ર હેઠળ જે ગુપ્ત જાણકારીઓ અને દસ્તાવેજો નાખવામાં આવ્યા છે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. સોશયલ મીડિયા દ્વારા આ જાણકારી આપણા દુશ્મન દેશોને પણ સહજ ઉપલબ્ધ છે. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો […]

અદાલતના અનાદરના કેસમાં પ્રશાંત ભૂષણને મળી નહીં રાહત, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણને એક અનાદરની અરજીના મામલામાં રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને જસ્ટિસ અરુણ મિશ્રાને આ અનાદરના મામલે કરવામાં આવેલી અરજી પરની સુનાવણી રોકવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી હતી. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં […]