રોજિંદા જીવનમાં કલાકો સુધી હાઈ હીલ્સ પહેરવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે
સ્ટાઈલિશ દેખાવવા માટે ડ્રેસના સાથે હાઈ હીલ્સ પહેરવાનો ટ્રેન્ડ ખુબ જ જુનો છે. કેટલીક છોકરીઓ માને છે કે આનાથી તેઓ વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. ખાસ પ્રસંગોએ હીલ્સ પહેરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ જો તમે દરરોજ હીલ્સ પહેરો છો અને કલાકો સુધી પહેરતા રહો છો, તો તેની તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે […]