VGGS 2024: PM મોદી ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’માં વૈશ્વિક ફિનટેક લીડર્સને બુધવારે મળશે
@ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે ગાંધીનગરઃ ગિફ્ટ સિટી ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રુપ સીઇઓ તપન રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી 10 જાન્યુઆરી, 2024ના રોજ ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’ અને 11 જાન્યુઆરી, […]