રાજકોટમાં આગામી તા,8મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ એક્ઝિબિશન યોજાશે
રિજિનલ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને ઉચ્ચ પ્લેટફોર્મ મળશે, એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઈજનેરી સહિત અગ્રણી કંપનીઓ ભાગ લેશે, મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવવા માટે દૈનિક લકી ડ્રૉ પણ યોજાશે, ગાંધીનગરઃ ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ […]


