ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે આપ્યું રાજીનામું
નવી દિલ્હીઃ જગદીપ ધનખડે સોમવારે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ ગણાવી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. જગદીપ ધનખડે પત્રમાં શું લખ્યું? જગદીપ ધનખડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાનો પત્ર પોસ્ટ કર્યો અને કહ્યું કે, “રાષ્ટ્રપતિ, હું સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું […]