ટ્રૂકોલર યૂઝર્સ માટે ખુશખબર, હવે આવી ગયું વીડિયો કોલર આઇડી, જાણો તેની ખાસિયત
ટ્રૂકોલરના યૂઝર્સ માટે ખુશખબર કંપનીએ હવે વીડિયો કોલર આઇડી શરૂ કર્યું જાણો તેની ખાસિયત નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રખ્યાત કોલર આઇડી સેવા આપતી એપ ટ્રૂકોલરે કોલ રેકોર્ડિંગ અને શેરિંગ, ઘોસ્ટ કોલિંગ, કોલ એનાઉન્સ અને વીડિયો કોલર આઇડી સહિતના ફીચર્સ સહિતના એપના 12મી આવૃત્તિની જાહેરાત કરી છે. વીડિયો કોલર આઇડી એક નાનું વીડિયો ફીચર હશે જે […]


