રાજ્યસભાની ચૂંટણીઃ ડો.એસ.જયશંકરએ વિજય મૂહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું
ગુજરાતની રાજ્યસભાની 3 બેઠક માટે યોજાશે ચૂંટણી 24મી જુલાઈના રોજ યોજાશે ચૂંટણી અમદાવાદઃ રાજ્યસભાની 10 બેઠકમાં આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકનો સમાવેશ થાય છે. દરમિયાન આજે વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ડો. એસ.જયશંકરએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યસભાની […]