દાંતાના મંડારાવાસ ગામના લોકોએ ફાળો ઉઘરાવીને નદી પર નાનો બ્રિજ બનાવી દીધો
ગ્રામજનોએ સરકારને અનેકવાર રજુઆત કરી છતાંયે બ્રિજ ન બનાવ્યો, અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને ગ્રામજનોએ શ્રમદાન પણ કર્યું, કીડી મકોડી નદીમાં પાણીને લીધે 200 બાળકો શાળાએ જઈ શકતા નહતા પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડારાવાસ અને બોરડીયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર બ્રિજ ન હોવાને લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી, આ અંગે ગ્રામજનોએ […]