વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના 22મા ઉપરાજ્યપાલ તરીકે આજે શપથ ગ્રહણ કર્યા
વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના 22મા ઉપરાજ્યપાલ આજે શપથ ગ્રહણ કર્યા દિલ્હીઃ- દિલ્હીના નનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશના 22માં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિએ બે દિવસ પહેલા તેમની નિમણૂક કરી હતી, જ્યારે અનિલ બૈજલે ગયા અઠવાડિયે લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેશની રાજધાની દિલ્હીને ઉપરાજ્યપાલનો નવો ચહેરો મળી […]