અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેસર કેરીના પાકને ભારે નુકસાન
વાવાઝોડ સાથે માવઠું પડતા આંબા પરથી કેરીઓ ખરી પડી આ વખતે ફ્લાવરિંગ સારૂ આવતા સારા ઉત્પાદનની ખેડૂતોને આશા હતી માવઠાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અમરેલીઃ જિલ્લામાં વૈશાખે અષાઢી માહોલ સર્જાયો છે, જિલ્લામાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. પવન સાથે જોરદાર કરા અને વરસાદ […]