પહેલગામ હુમલા પછી ભારત પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા, સાયબર ગુનેગારો થયા સક્રિય
મુંબઈઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતને લક્ષ્ય બનાવીને 10 લાખથી વધુ સાયબર હુમલા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલે આવા અનેક ઓનલાઈન હુમલાઓ રેકોર્ડ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સહિત ઘણા દેશોના હેકિંગ જૂથોએ ભારતીય સિસ્ટમો પર 10 લાખથી વધુ સાયબર હુમલા કર્યા હતા. રાજ્ય પોલીસની સાયબર […]