વિરમગામ-અમદાવાદ વચ્ચે કાલે સોમવારથી મેમુ ટ્રેન નિયમિત દોડશે
અમદાવાદઃ પશ્વિમ રેવલે દ્વારા અમદાવાદ-વિરમગામ વચ્ચેની મેમુ ટ્રેન આવતીકાલ તા. 1લી નવેમ્બરને સોમવારથી દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ મેમુ ટ્રેન ફરી શરૂ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ડિવિઝનલ મેનેજરને રજુઆત કરી હતી.. લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ રેલવે તંત્ર દ્વારા મેમું ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,1લી નવેમ્બરને સોમવારથી […]