વિસાવદર નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાતા બેના મોત
જૂનાગઢ,15 જાન્યુઆરી 2026: જિલ્લાના વિસાવદરના ચાપરડા ગામની સીમમાં પૂર ઝડપે આવેલી કારના ચાલકે બાઈકચાલકને બચાવવા જતા કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવની વિગત એવી છે કે, જુનાગઢથી વિસાવદર […]


