ઉંમર વધતા ચહેરા ઉપર દેખાતી કરચલીઓને દૂર કરવા માટે ઘરે જ આટલું કરો
વધતી ઉંમરની અસર સૌપ્રથમ ત્વચા પર દેખાય છે. જેમાં કરચલીઓનો પણ શામેલ છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ભેજ ઘટવા લાગે છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આ કરચલીઓ ખાસ કરીને કપાળ પર અથવા આંખોની આસપાસ દેખાય છે. વૃદ્ધત્વ ઉપરાંત, લાંબા સમય સુધી તડકામાં રહેવું, ધૂમ્રપાન જેવી […]