સેના પ્રમુખ નરવણે એ સિયાચીન અને પૂર્વી લદ્દાખની મુલાકાત લીધી – પરિસ્થિતિનું કર્યુ નિરિક્ષણ કરી સૈનાના જવાનોને પ્રોત્સાહન આપ્યું
આર્મી પ્રમુખ નરવણે લદ્દાખ-સીયાચીન ક્ષેત્રની મુલાકાતે સૈનાના મનોબળને પ્રોસ્તાહન આપી તેમની પ્રસંશા કરી દિલ્હીઃ-આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે મંગળવારના રોજ સિયાચીન અને પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં પહોંચ્યા હતા. તેમણે અહીં તૈનાત સેનાની ઓપરેશનલ સ્થિતિ અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે વિપરીત પરિસ્થિતિમાં તૈનાત સૈનિકોને મળીને પ્રોત્સાહન આપ્યું હતું. જનરલ નરવણે સાથે ઉત્તરીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ […]