કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં નિમણૂકોના નિયમોમાં ફેરફાર કરી લોકશાહીને નબળી પાડીઃ શક્તિસિંહ
ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં ચીફ જસ્ટિસના સ્થાને ભાજપના મંત્રીને સ્થાન અપાયુ, કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ના નારા સાથે કેમ્પિયનનો પ્રારંભ, ભાવનગરના વિકાસ માટે માત્ર જાહેરાતો થાય છે, પણ કામો થતાં નથી ભાવનગરઃ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં કમિશનરોની નિમણૂક માટે કાયદામાં ફેરફાર કરીને લોકશાહીને નબળી પાડી છે. અગાઉ ચીફ જસ્ટિસનું સ્થાન પસંદગી કમિટીમાં હતુ […]


