અમદાવાદના વાડજ અને નરોડા બ્રિજના કામના પ્રારંભ પહેલા જ કાન્ટ્રાકટરને 60 કરોડનો વધારો અપાયો
અમદાવાદઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં વધારો થતો જાય છે. સાથે જ વાહનોની વધતી જતી સંખ્યાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. જેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવામાં આનવી રહ્યા છે. જેમાં મ્યુનિ.દ્વારા છેલ્લા લાંબા સમયથી જે બે બ્રિજ નરોડા પાટિયા જંક્શનના થ્રુ ફ્લાયઓવર બનાવવાનાં કામ તથા વાડજ ખાતે ફોર લેન […]