સવારે ઉઠતાની સાથે જ વારંવાર છીંક આવવા લાગે છે, તો આ વસ્તુથી હોઈ શકે એલર્જી
દરરોજ સવારે ઉઠતાની સાથે જ સતત છીંક આવવા લાગે છે. નાક વહેતું કે બંધ થઈ ગયું છે, અને આખો દિવસ થાક કે ચીડિયાપણું અનુભવાય છે? જો આવું થાય, તો તે સામાન્ય શરદીની વાત નથી, પરંતુ તે ચોક્કસ પ્રકારની એલર્જીનું લક્ષણ હોઈ શકે છે, જેને સામાન્ય ભાષામાં એલર્જીક રાઇનાઇટિસ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ […]