CM ભૂપેન્દ્ર પટેલના સાસરીયા ગામના લોકોની માગ, જમાઈરાજ અમારા ગામનું નામ બદલી આપો
મહેસાણાઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરી વિસ્તારના ગામ લાંઘણજના ગ્રામજનોએ ગામનું નામ બદલવા મુખ્યત્રીને વિનંતી કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે, લાંઘણજ ગામનું નામ કેટલીક જગ્યાએ લાગણજ ચાલે છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને વહીવટી કામમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામ સરકારી દફત્તરમાં કેટલીક જગ્યાએ લાગણજ દર્શાવવામાં આવ્યું છે. આ ગામનું […]