વક્ફ સંશોધન બિલને લઈ સંયુક્ત સમિતિ ટૂંક સમયમાં ફાઈનલ રિપોર્ટ તૈયાર કરશે
નવી દિલ્હીઃ સંસદની સંયુક્ત સમિતિ ટૂંક સમયમાં વક્ફ સુધારા બિલ પર પોતાનો અંતિમ અહેવાલ તૈયાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ આગામી બજેટ સત્રમાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિના અધ્યક્ષ, જગદંબિકા પાલે, તમામ સભ્યોને બિલમાં સુધારા માટે તેમના સૂચનો અને દરખાસ્તો સબમિટ કરવા જણાવ્યું હતું. આ દરખાસ્તો પર 24 અને 25 […]