ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી હવે જળસંચયના કામો પણ કરી શકાશે, સરકારનો મહત્વનો નિર્ણય
રેઈન વૉટર હાર્વેસ્ટિંગના વિકાસના કામ માટે રૂ.૫૦ લાખની જોગવાઈ જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ.5 લાખની નાણાકીય મર્યાદા ધારાસભ્યોને વર્ષે રૂપિયા 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ગાંધીનગરઃ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં સામૂહિક વિકાસના મહત્વના નાના કામો માટે દરેક ધારાસભ્યને મતવિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવાની યોજનામાં વર્ષ 2025-26થી […]