સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને વટાવી જતાં 15 દરવાજા ખોલાયા
નર્મદા નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, ઉત્તર ગુજરાતના ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક વડોદરાઃ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાં પાણી છોડાતા તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી […]