રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાશે તો અનેક ગામોમાં પાણીના ટેન્કરો શરૂ કરવા પડશે
રાજકોટઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે, અને માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જો કે રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અપેક્ષા મુજબની મેઘમહેર થઈ નથી જેના પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ 32 જેટલા ગામોમાં ખાનગી ટેન્કરો મારફત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો વરસાદ ખેચાશે તો પીવાના પાણીની […]