ગુજરાતમાં કોંગ્રેસના નવા શહેર-જિલ્લાના પ્રમુખોના નામ સપ્તાહમાં જાહેર કરાશે
સાત જેટલાં શહેર-જિલ્લાના પ્રમુખોને રિપિટ કરવામાં આવે તેવી શક્યતા શહેર-જિલ્લાના પ્રમુખોને વધુ સત્તા અપાશે રાહુલ ગાંધી આવતા મહિનો જુનમાં ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસનું નવ સર્જન માટે કવાયત કરવામાં આવી રહી છે, જેમાં શહેર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે પક્ષના કાર્યકરોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો છે. પક્ષના આબ્ઝર્વરોએ હાઈકમાન્ડને રિપોર્ટ સુપરત કરી દીધો છે. […]