ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે પશ્ચિમ કાંઠે પણ દેખાઈ, પેલેસ્ટિનિયના પશ્ચિમ કાંઠા પર હુમલો
હુમલા માટે જોર્ડને ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું ઓક્ટોબર મહિનાથી ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે પશ્ચિમ કાંઠે પણ દેખાઈ રહી છે. વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઈનીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલકિલિયામાં પેલેસ્ટાઈનીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત થયું છે. આ દરમિયાન જોર્ડનના વિદેશ […]