રેલ અકસ્માત અંગે સરકાર ક્યારે જાગશે, રાહુલ ગાંધીને કેન્દ્રને સવાલ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે તમિલનાડુમાં ટ્રેન દુર્ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જવાબદારી ટોચથી શરૂ થાય છે અને અનેક અકસ્માતો થવા છતાં કોઈ સબક નથી શીખ્યા. તેમણે એવો સવાલ પણ કર્યો કે કેટલા પરિવારો બરબાદ થયા પછી આ સરકાર જાગશે? ટ્રેન નંબર 12578 મૈસુર-દરભંગા એક્સપ્રેસ તમિલનાડુના પોનેરી-કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશનો વચ્ચે ચેન્નાઈ-ગુદુર […]


