ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ તલની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત
ભાવનગર: જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પાકની પુષ્કળ આવક થઇ રહી છે. મહુવા યાર્ડમાં ગુરૂવારે સફેદ તલના ભાવ વધુ બોલાયા હતા. મહુવા યાર્ડમાં સફેદ તલના એક મણના 3,490 રૂપિયા ભાવ બોલાયા હતા. સફેદ તલના નીચા ભાવ 3,226 રૂપિયા રહ્યા હતા. આ ઉપરાંત સફેદ તલના એક મણના 3,490 રૂપિયા ભાવ રહ્યા હતા અને કાળા તલના એક […]