1. Home
  2. Tag "Wife"

સલમાન ખુર્શીદનાં પત્નીની મુશ્કેલીમાં વધારો: EDએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી

લખનૌ: કેન્દ્રીય તપાસ એજન્સી પ્રવર્તન નિદેશાલય (ED) એ સરકારી ભંડોળના દુરુપયોગ અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદ વિરુદ્ધ ગાળિયો મજબૂત કર્યો છે. EDના લખનૌ ઝોનલ કાર્યાલય દ્વારા વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલી ‘પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ’ (ચાર્જશીટ) પર કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલામાં લુઈસ ખુર્શીદ ઉપરાંત મોહમ્મદ અથર […]

ફિલ્મ અભિનેતા અરશદ વારસી અને તેની પત્ની સામે શેરબજારમાં હેરાફેરીનો આરોપ, સેબીએ કરી કાર્યવાહી

બોલીવુડ અભિનેતા અરશદ વારસી એક ગંભીર નાણાકીય કૌભાંડમાં ફસાયાનું જાણવા મળે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને 57 અન્ય લોકો સામે શેરબજારમાં હેરાફેરીના આરોપસર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ, તે બધાને ભારે દંડ અને ગેરકાયદેસર કમાણી પરત કરવાનો આદેશ કર્યો છે, તેમજ શેરબજારમાં […]

સુપર સ્ટાર મિથુન ચક્રવતીની પત્ની યોગિતા બાલી 36 વર્ષ પછી પડદા પર ફરી જોવા મળશે

તમને નવીન નિશ્ચલ અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘પરવાના’ યાદ છે? તમને કિશોર કુમાર દ્વારા ગાયેલું તે ગીત યાદ હશે જે કૈફી આઝમી દ્વારા લખાયેલું અને મદન મોહન દ્વારા રચિત હતું, આ ગીતમાં સ્ક્રીન પર શરમાતી નાયિકા યોગિતા બાલી છે. તેણીએ 1971 માં આ જ ફિલ્મ ‘પરવાના’ થી ડેબ્યૂ કર્યું હતું અને આજકાલ તેણી શ્રીમતી […]

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્રિવેદીની પત્નીએ ઓપરેશન સિંદુર માટે ભારતીય સેનાનો આભાર માન્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. તેમણે કહ્યું કે હું ખૂબ નાની છું. હું વધુ શું કહી શકું? અમારા આખા પરિવારને પીએમ […]

દેવરિયા હત્યાકાંડ: પત્નીએ પ્રેમી ભત્રીજા અને મિત્ર સાથે મળીને પતિની હત્યા કરી

લખનૌઃ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં થયેલા નૌશાદ હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. સોમવારે, એસપી વિક્રાંત વીરે હત્યા કેસનો ખુલાસો કરતા કહ્યું કે નૌશાદની પત્ની રઝિયાએ ગુનો કબૂલી લીધો છે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે ઘટનામાં સામેલ મહિલાનો પ્રેમી રોમન અને તેનો મિત્રને […]

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા , ‘પત્નીએ મરચાનો પાવડર છાંટીને બાંધી દીધા બાદ છરીથી હત્યા કરી’

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તે 20 એપ્રિલના રોજ બેંગલુરુમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોના અનુસાર, બપોરે તેમનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન, તેની પત્નીએ તેના પર મરચાંનો પાવડર ફેંક્યો, તેને બાંધી દીધો અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. 68 વર્ષીય […]

પીએમ મોદીએ ફિલ્મ અભિનેતા મનોજ કુમારની પત્નીને પત્ર લખ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા અને અભિનેતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત અભિનેતા મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામીને પત્ર લખ્યો છે. તેમણે પીઢ અભિનેતા સાથેની મુલાકાતના અનુભવને યાદ કર્યો અને ભારતીય સિનેમા અને દેશભક્તિમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘શ્રી મનોજ કુમારજીના […]

કર્ણાટક: પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી લીધી. આ ઘટના જેવરગી રોડ સ્થિત એક ખાનગી એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ સંતોષ (45) તરીકે થઈ છે, જ્યારે તેની પત્નીનું નામ શ્રુતિ (35) છે. આ ઘટના બાદ આસપાસના લોકો આઘાતમાં છે અને પોલીસ […]

ફરવા જવાના મામલે પતિએ પત્નીને આપ્યા ટ્રિપલ તલાક

મહારાષ્ટ્રના થાણેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ અજીબ કારણસર પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા. એવું કહેવાય છે કે આ 31 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીને એટલા માટે છૂટાછેડા આપી દીધા કારણ કે તે એકલી ફરવા જતી હતી. આરોપી મુંબ્રા વિસ્તારનો રહેવાસી છે. નોંધનીય છે કે વર્ષ 2019માં ટ્રિપલ તલાક પર સંપૂર્ણ […]

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ફિલ્મજગતમાં લેશે એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનગર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે, તેમજ તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હવે યુઝવેન્દ્ર ચહલની પત્ની ફિલ્મ જગતમાં પ્રવેશ લેવા જઈ રહી છે. દક્ષિણ ભારતની ફિલ્મમાં ધનશ્રી જોવા મળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે, ફિલ્મ અને ધનશ્રી વર્માને લઈને હજુ સુધી કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code