સુરતમાં પત્ની અને બાળકોના હત્યારા ફોરેસ્ટ અધિકારીને ફાસીની સજાની માગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ
ભાવનગરમાં પત્ની અને બે બાળકોની હત્યા કરીને દાટી દીધેલા મૃતદેહ મળ્યા હતા, આરોપી પતિ સામે સુરતના રબારી સમાજે મોરચો ખોલ્યો, ભાવનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધો સુરતઃ શહેરમાં રહેતા મહિલા તેના બે બાળકો સાથે વેકેશનમાં ભાવનગરમાં નોકરી કરતા ફોરેસ્ટ અધિકારી પતિ પાસે ગયા હતા. જ્યા ફોરેસ્ટ અધિકારી પતિએ ગૃહ કલેશને લીધે પત્ની અને […]


