ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશેઃ અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે. દાઓસમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટાભાગના સેમિકન્ડક્ટર ઉદ્યોગના નેતાઓ માને છે કે ભારત આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર માટે ટોચના ત્રણ ઉત્પાદન કરતાં સ્થળોમાંનો એક હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મંત્રીએ કહ્યું […]