લીંબુનો સરબત બનાવતી વખતે આ ભૂલ કરશો તો ભારે પડશે
ઉનાળામાં લીંબુનો સરબત પીવાથી ખૂબ જ રાહત મળે છે. તે શરીરને ઠંડુ તો રાખે છે જ પણ હાઇડ્રેશન જાળવવામાં પણ મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો લીંબુનો સરબત બનાવતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરવામાં આવે તો તે ન તો સ્વાદિષ્ટ બને છે […]