ભારતીય સૈન્યની તાકાત વધશેઃ રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદશે
                    નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

