અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર 50 લાખના સોના સાથે બે શખસો પકડાયા
યુવક અને મહિલા પાસેથી 50 લાખનું સોનું મળ્યું, કસ્ટમ વિભાગે બન્નેની કરી ધરપકડ, મહિલા પાસેથી 1400 સિગારેટ પણ મળી અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેહાદથી આવેલા યુવક અને અબુધાબીથી આવેલી મહિલાના લગેજની તપાસ કરતા અંદાજે રૂપિયા 40થી 50 લાખની કિંમતનું સોનું મળી આવ્યું હતું. દરમિયાન મહિલાના લગેજની વધુ તપાસ કરાતા 1400 જેટલી વિદેશી […]