અમદાવાદમાં ઓઢવ બ્રિજ નીચે 33 વાહનોને આગ ચાંપનારી મહિલાની ધરપકડ
અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા 22 અને અન્ય લોકોના પાર્ક કરેલા 11 વાહનો સહિત 33 વાહનોમાં વહેલી સવારે આગ લાગી હતી. આ બનાવમાં કોઈએ આગ લાગાડી હોવાની પોલીસને શંકા હતી તેથી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ કરાતા એક મહિલા જોવા મળી હતી, પોલીસે મહિલાની ઓળખ મેળવીને રમીલાબહેન નામની મહિલાની ધરપકડ […]