જામનગરમાં હીટાચી મશીન નીચે દબાઈ જતા મહિલાનું મોત, એક મહિલાને ગંભીર ઈજા
જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બન્યો બનાવ ઈજાગ્રસ્ત મહિલાના બન્ને પગ કપાઈ ગયા હીટાચી મશીન મુકીને તેનો ઓપરેટર નાસી ગયો જામનગરઃ શહેરના ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતુ, જયારે બીજી મહિલાના બે પગ કપાયા હતા. […]