ઈન્ડિયન આર્મી સ્ટાફ કોલેજમાં પ્રથમ વખત 6 મહિલાઓની કરાઈ પસંદગી
ઈન્ડિયન આર્મી સ્ટાફ કોલેજમાં 6 મહિલાઓની પસંદગી પ્રથમ વખત મહિલાઓને પરિક્ષા આપવાની મંજૂરી દિલ્હીઃ- ભારતમાં હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ભાગીદારી નોંધાવી રહી છે ત્યારે હવે દેશમાં ભારતીય સેનામાં પણ મહિલાઓને પ્રતિનિધિત્વ વધતું જોવા મળી રહ્યું છે. પ્રથમ વખત ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કોલેજ સ્ટાફની પરીક્ષામાં બેસવાની […]