1. Home
  2. Tag "women"

આ કિચન હેક્સ વર્કિંગ વુમેન્સનું કામ બનાવશે સરળ,જાણો કેવી રીતે?

કિચન અને ઘરના કામકાજને મેનેજ કરવું વર્કિંગ વુમેન્સ માટે થોડું મુશ્કેલ બની જાય છે. ઉતાવળમાં ખાવાથી પણ સ્વાદ સારો નથી આવતો અને ક્યારેક સ્વાદ પણ બગડી જાય છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક સરળ હેક્સ અપનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો.આવી જ કેટલીક સરળ ટિપ્સ જેની મદદથી તમે રસોડાના કામને સરળ બનાવી શકો છો.તો ચાલો જાણીએ […]

ભાજપે શરૂ કરી ‘લાડલી બહના યોજના’,મહિલાઓના ખાતામાં દર મહિને આવશે 1000 રૂપિયા

ભોપાલ:મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા મહિલા મતદારો પર મોટો દાવ લગાવતા રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની ભાજપ સરકાર રવિવારથી ‘લાડલી બહના યોજના’ શરૂ કરવા માટે તૈયાર છે, જે હેઠળ રાજ્યની લાયકાત ધરાવતી મહિલાઓને 1,000 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે.અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે,ભોપાલના જંબુરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી ઓછામાં […]

women’s day પર રોડવેઝ બસોમાં મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી,આ રાજ્ય સરકારે કરી જાહેરાત

જયપુર:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાજસ્થાનમાં મહિલાઓ અને છોકરીઓ રોડવેઝની બસોમાં મફત મુસાફરી કરી શકશે.સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાંથી આ માહિતી મળી છે. નિવેદન અનુસાર, મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ સંબંધમાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોમાં આ છૂટ યથાવત રહેશે. પ્રસ્તાવ મુજબ રાજસ્થાનની સરહદમાં રાજસ્થાન રોડવેઝની તમામ સામાન્ય અને ઝડપી બસોમાં […]

ધોરાજીમાં નિયમિત પાણી નહીં મળતુ હોવાથી મહિલાઓ પાલિકાની કચેરીએ હંગામો મચાવ્યો

અમદાવાદઃ ગુજરાતના ઉનાળાના આરંભ સાથે જ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળો ઉપર પાણીની પોકાર ઉઠવા લાગી છે. દરમિયાન ધોરાજીમાં પાણી નિયમિત મળતું નહીં હોવાથી રણચંડી બનેલી મહિલાઓએ પાલિકાની ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. બીજી તરફ મહિલાઓના ગુસ્સાને જોઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને બચવા પ્રયાસો કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી નગરના વોર્ડ-5માં છેલ્લા પાંચેક દિવસથી પાણી નહીં આવતું હોવાની […]

ઉનાળો આવતા જ ગર્લ્સએ પોતાના પર્સને આ રીતે કરવું જોઈએ સેટ, ઈમરજન્સીમાં કામમાં આવશે આ દરેક વસ્તુઓ

ગરમીની સિઝનમાં ઘરની બહાર નીકળો એટલે પાણીની બોટલ સાથે રાખો વાઈપ્સ તથા ડિયો પણ પર્સમાં રાખવાની આદત રાખો ઉનાળાની ઋતુમાં તમારી વ્યક્તિગત બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આરોગ્ય અને ખોરાક સુધીની દરેક બાબતમાં સંતુલન જાળવવું જોઈએ એ પણ જરૂરી છે અથવા તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં દરેક જણ […]

સૌરાષ્ટ્રમાં પાણીનો પોકાર, ગીર ગઢડા પંથકની મહિલાઓ શુદ્ધ પાણી માટે મારે છે વલખા

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની સમસ્યાની બુમો ઉઠી છે. ગીર ગઢડા પંથકમાં જૂના ઉગલા ગામના પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે બેડા લઈને દોઢ કિમી દૂર જાય છે. અહીં દુષિત પાણી આવતું હોવાથી સ્થાનિકો દુષિત પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ છે અને ઝડપથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ […]

સર્વાંગી-સર્વસમાવેશક વિકાસ માટે દરેક કાર્યક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી જરૂરીઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઇટાગનરમાં અરુણાચલ પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે શિસ્ત અને શિષ્ટાચાર એ સંસદીય પ્રણાલીની વિશેષતા છે. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે ચર્ચાની સામગ્રી અને ગુણવત્તા ઉચ્ચતમ ધોરણની છે. વિકાસ અને જન કલ્યાણના મુદ્દાઓ પર સર્વસંમતિ કેળવવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]

ઈરાનની મહિલાઓના સમર્થનમાં એફિલ ટાવર ઉપર લખાયો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ ઈરાનમાં હિજાબ અને મહિલાના અધિકારો માટે તાલિબાની સરકારનો વિરોધ કરી રહેલી મહિલાઓના સમર્થન કરવા પેરિસે તેમના સમર્થનના સંદેશાઓ આપ્યા હતા. એફિલ ટાવર “ઈરાનમાં ફાંસીની સજા બંધ કરો” નો સમર્થન સંદેશ ઈરાન સુધી પહોંચાડવા માટે તેની પર આ સંદેશો લખવામાં આવ્યો હતો. “સ્ત્રીઓ, જીવન, સ્વતંત્રતા”ના નારાઓ સાથે લોકોએ પણ સમર્થન આપ્યું હતું. ચાર મહિના […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારીએ મહિલા પાસે વિઝાના બદલામાં અઘટીત માંગણી કરી

લખનૌઃ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક કર્મચારીએ મહિલાને વિઝા આપવાના બદલા અઘટીત માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે અધિકારીએ તેને ‘અયોગ્ય રીતે’ સ્પર્શ કર્યો હતો અને તેની જાતિયતા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. મહિલાએ પાકિસ્તાની ઓફિસર પર લગાવેલા ગંભીર આક્ષેપના પગલે ખળભળાટ મચી ગયો છે. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code