અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે
સખી સહાય યોજનામાં મહિલાઓન્ તાલીમ આપવામાં રૂપિયા 100 કરોડની જોગવાઈ, ગંગાસરુપા યોજના હેઠળ વિધવા બહેનોને સહાય માટે 3015 કરોડ ફાળવાયા પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડની જોગવાઈ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું વર્ષ 2025-26 માટે બજેટ રજુ કર્યુ હતું. નાણા મંત્રીએ બજેટમાં રાજ્યની મહિલાઓને પગભર બનાવવા માટે એક […]