ક્રિકેટ વર્લ્ડકપના બીજા મુકાબલામાં પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ ટકરાશે
લંડનઃ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપના આરંભ સાથે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આજે બીજો મુકાબલો પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન અને પાકિસ્તાનના બોલરો વચ્ચે મુકાબલો જામશે. અગાઉ વિન્ડીઝ અને પાકિસ્તાન 3 વાર વર્લ્ડકપની પહેલી મેચમાં એક બીજા સામે રમ્યા છે જેમાં વિન્ડીઝની […]


