10મી મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ મનાવાશે
છેલ્લા બે વર્ષમાં ‘રામસર સાઈટ’ વિસ્તારમાં 14.20 લાખથી વધુ યાયાવર પક્ષીઓ મુકામ કર્યો, ગત વર્ષે નળસરોવરમાં 6.91 લાખથી વધુ યાયાવર પક્ષીઓ મુલાકાત લીધી રાજ્યના પક્ષી અભયારણ્યોમાં યાયાવર પક્ષીઓમાં થયો નોંધપાત્ર વધારો ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઊજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને […]