ફિલિપાઈન્સ: 300 મુસાફરો ભરેલી ફેરી દરિયામાં ડૂબી, 13ના મોત
દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. બાસિલાન પ્રાંત નજીક દરિયામાં એક ઈન્ટર-આઈલેન્ડ ફેરી ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી. આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 300થી વધુ લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દરિયામાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તટરક્ષક […]


