વિશ્વ યોગ દિવસનો ઉત્સાહ સરહદથી લઈને દરિયા સુધી, INS વિક્રાંત પર યોગ દિવસની શાનદાર ઉજવણી
એનઆઈએસ વિક્રાંત પર દરમિયામાં કરાયા ગોય આ કર્યાકર્મમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા દિલ્હીઃ- સમગ્ર દેશ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતો જોવા મળ્યો છે, દેશના અનેક વિસ્તારોમાં યોગ દિવસ ઉજવાયો છે ખાસ કરીને દેશની સીયાચીન સરહદની માંડિને દરમિયામાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી જોવા મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જો નૌસેનાની પહેલા વાત કરીએ […]