અમદાવાદમાં એક કરોડની કિંમતનું MD ડ્રગ્સ પકડાયું, પેડલર સહિત ત્રણની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદઃ શહેરનું યુવાધન પણ ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશનરે પણ ડ્રગ્સ હેરાફેરી સામે બાજ નજર રાખીને ડ્રગ્સ માફિયાઓને દબોચી લેવા સુચના આપતા શહેર ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ બની હતી. અને શહેરના નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. બે દિવસમાં 1.20 કરોડથી વધુ રકમનો એમડી ડ્રગ્સનો જથ્થો […]