દિલ્હીમાં સરકાર બનતાની સાથે જ CM રેખા ગુપ્તાએ યમુનાની સફાઈ માટે કામ શરૂ કર્યું
નવી દિલ્હીઃ 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની છે. ગુરુવારે રામલીલા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં શાલીમાર બાગ વિધાનસભાના ધારાસભ્ય રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પાર્ટીના નેતાઓ પ્રવેશ વર્મા અને આશિષ સૂદને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત, ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ […]