અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
યોગ શિબિરમાં 15 હજારથી વધુ શહેરીજનો સહભાગી થયા, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરાયો અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ હતી. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઊજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના […]