ભાવનગરમાં વિક્ટેરિયા પાર્ક નજીક મંગેતરની સામે યુવકને છરીના ઘા મારી લૂંટી લેવાયો
ભાવનગર, 2 એપ્રિલ 2026: Young man stabbed and robbed in front of his fiancée શહેરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ મારામારી, હત્યા અને લૂંટના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના બની હતી. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ […]


