ભારતે સસ્તા આયાતી સ્ટીલ પર 3 વર્ષ માટે ભારે ટેરિફ ઝીંકાયો
નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતીય સ્ટીલ ઉદ્યોગને ચીન અને અન્ય દેશોના સસ્તા આયાતી માલથી બચાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, હવે અમુક સ્ટીલ ઉત્પાદનો પર આગામી ત્રણ વર્ષ માટે 11 ટકાથી 12 ટકા જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાદવામાં આવી છે. સરકારી ગેઝેટમાં […]


